Billboard ad 1150*250

હળવદના જુના દેવળિયા ગામે રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટકીયા

0 134
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

હળવદના જુના દેવળિયા ગામેથી રહેણાંક મકાનની ઓરડીમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ ચોરી થયાની ફરિયાદ હળવદ પોલીસ મથકમાં નોંધાઈ છે જે મામલે હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હળવદના જુના દેવળિયા ગામે રહેતા સુનીલ બચુભાઈ કોળીની ઓરડીનો ગત તા.૨૪ના રાત્રીના રોજ કોઈ અજાણ્યા ચોર ઇસમે આગળનો દરવાજોનો આગળિયો ખોલી ઓરડીમાં પ્રવેશ કરી તિજોરીમાં રહેલ સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ રૂ.૬૦,૦૦૦ ચોરી કરી ગયાની ફરિયાદ સુનીલભાઈએ હળવદ પોલીસ મથકમાં નોંધાવી છે જે મામલે હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat