Billboard ad 1150*250

એલ કે સંઘવી વિધાલયની બહેનો માટે સ્માર્ટ ગર્લ સેમીનાર યોજાયો

0 91
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        તાજેતરમાં શ્રીમતી એલ કે સંઘવી વિધાલયની બહેનો માટે સ્માર્ટ ગર્લ સેમીનારનું આયોજન તા. ૨૮ થી ૩૦ દરમિયાન કરરવામાં આવ્યું હતું ભારતીય જૈન સંઘટકના ગુજરાતના સૌજન્યથી દર્શનાબેન દોમડીયાના માર્ગદર્શન હેઠળ સ્માર્ટ ગર્લ સેમીનાર યોજાયો હતો

આ કાયૅકમને સફળ બનાવવા માટે સોનલબેન ઠુમર તમામ સ્ટાફ તેમજ શાળાના આચાર્ય દર્શનાબેન જાનીએ જહેમત ઉઠાવી હતી. આ સેમિનાર દ્વારા બહેનોના અભ્યાસ સાથે જીવન મૂલ્યોનું જતન અને સમાજ માટે કંઈક અલગ કરવાની ભાવના તેમજ આત્મ સન્માન સાથે જીવન જીવવાની પ્રેરણા આપી. ખૂબ સુંદર રજૂઆત દ્વારા દર્શના બેન દોમડીયા બહેનોને પ્રેરણા આપી. નવરાત્રિના પ્રથમ નોરતે કાર્યક્રમનું સમાપન વાલીઓ તથા બહેનો વચ્ચે પ્રતિભાવની ભાવવિભોર આપલે દ્વારા કરવામાં આવ્યુ હતું.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat