Billboard ad 1150*250

ખાખરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની કારને અકસ્માત નડ્યો, છ કર્મચારી ઈજાગ્રસ્ત

0 244
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        મોરબીના ખાખરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની કારમાં કર્મચારીઓ કામકાજ સબબ જતા હોય ત્યારે ટ્રક સાથે ઇકો કાર અથડાતા છ કર્મચારીઓને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે

Post ad 2

        પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરાળાની ઇકો ગાડી કારખાનામાં વેક્સીન માટે ગઈ હતી ત્યારે હાઈવે પર ટ્રકચાલકે ઇકોને ઠોકર મારતા ઇકો કારમાં સવાર મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઈઝર કે કે કાલરીયા, ફીએમ્લ હેલ્થ સુપરવાઈઝર મંજુલાબેન હિરાણી, ક્રિષ્નાબેન જાદવ ફીમેલ હેલ્થવર્કર, તેમજ જોશ્નાબેન દેવમુરારી, મેલેરિયા સુપરવાઈઝર હિતેન્દ્રભાઈ ચોરાડા અને ફોગીંગ મજુર કપિલ ઝાલા એમ છને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat