Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં જુગાર રમતા બે મહિલા સહીત છ ઝડપાયા

મોરબીના ઇન્દિરાનગરમાં જાહેરમાં જુગાર રમતા બે મહિલાસ સહીત છ પત્તાપ્રેમીઓને મોરબી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધીર છે

મળતી માહિતી મુજબ મોરબી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ઇન્દીરાનગરમાં જાહેરમાં જુગાર રમતા અબ્બાસભાઈ કરીમભાઈ ભટ્ટી, ઇલ્યાસભાઈ હાજીભાઇ મોવર, સલીમભાઈ હુશેનભાઈ મોવર, દિલાવરભાઈ આમદભાઈ મોવર, ખતીઝાબેન અબ્બાસભાઈ ભટ્ટી અને સલમાબેન આમદભાઈ મોવરને રોકડ રકમ રૂ.૨૩૮૨૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat