

મોરબી પંથકમાં બારેમાસ જુગારની મોસમ જોવા મળે છે જેમાં બી ડીવીઝન પોલીસે રણછોડનગર વિસ્તારમાં દરોડો કરીને જુગાર રમતી મહિલાઓ સહીત છને દબોચી લઈને ધોરન્સંરી કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના રણછોડનગરમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે બી ડીવીઝન પોલીસે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમી રહેલા પંકજ દિનેશ મારૂ, રૂક્શાનાબેન મામદહુશેન સુમરા, રોશનબેન હસનભાઈ સુમરા, જીલુબેન અબ્દુલભાઈ સુમરા, સોનલબેન પ્રવીણભાઈ સુરેલા અને મધુબેન રવિભાઈ ડાભી એમ છને ઝડપી પોલીસે ૧૨,૫૦૦ ની રોકડ જપ્ત કરી છે