Billboard ad 1150*250

મોઢ વણિક મહિલા મંડળની બહેનોએ વિકાસ ગૃહ અને વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી

0 67
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોઢ વણિક મહિલા મંડળ દ્વારા તાજેતરમાં મંડળની બહેનો માટે અનેરું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મંડળની બહેનોએ સૌ પ્રથમ શોભેશ્વર દાદાના દર્શન કર્યા અને ત્યારબાદ ‘વિકાસ ગૃહ ‘ તથા ‘વૃધ્ધાશ્રમ’ની મુલાકાત લઈને નિરાધાર બાળાઓ અને વૃધ્ધો સાથે સમય વિતાવ્યો હતો. મંડળની બહેનોએ એમને ભાવથી ભોજન પીરસ્યું હતું અને સામાજિક જવાબદારી નિભાવી હતી મોઢ વણિક મહિલા મંડળના પ્રમુખ ક્ષમા ગાંધીના માર્ગદર્શન હેઠળ મંડળની બહેનો માટે મુલાકાત યોજવામાં આવી હતી 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat