Billboard ad 1150*250

મોરબીમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાયના જન્મદિવસ નિમિતે સિગ્નેચર અભિયાન, Video

0 79
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        આજે પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતી નિમિતે મોરબી જીલ્લા ભાજપ દ્વારા જન જાગૃતિ અભિયાન અંતર્ગત એક રાષ્ટ્ર એક સંવિધાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાષ્ટ્રીય એકતા અભિયાન એક રાષ્ટ્ર એક સંવિધાન મુજબ આર્ટીકલ ૩૭૦ ની કલમ બાબતે પ્રદર્શન યોજાયું હતું તેમજ સિગ્નેચર અભિયાન ચલાવીને પંડિત દિન દયાળ ઉપાધ્યાયના વિચારો જન જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આજે ભાજપ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાજપ અગ્રણી મેઘજીભાઈ કણઝારીયા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, ભાવેશભાઈ કણઝારીયા સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા અને સહી કરીને અભિયાનને સમર્થન પણ પૂરું પાડ્યું હતું

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat