જુના ઘાટીલા નજીક કેનલામાં ભાઈ-બેહન ડૂબ્યા :બહેનનો મુર્તદેહ મળ્યો

  તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

માળિયા ના નજીક આવેલ ઘાટીલા ગામમાં આવેલ કેનાલમાં ગઈકાલ રમતા રમતા ભાઈ બેહન ડૂબી ગયા હતા જેમાં બહેનનો મૃતદેહ મળ્યો છે જયારે તેના ભાઈના શોધખોળ કરવામાં આવી રહી છે

બનાવની મળતી વિગત મુજબ માળિયા તાલુકના જુના ઘાટીલા ગામમાં આદિવાસી પરિવાર મજુરી કરી પોતાનું ગુજરાન ચલાવ છે જેમાં ગઈકાલે સવારના સમયે તેનું દંપતી કામ કરવા માટે જ્યરે ખેતર ગયું ત્યારે તેના દીકરો ( ૫ વર્ષ ) અને દીકરી 3 વર્ષ બને રમતા રમતા ત્યાં નજીકથી પસાર કેનાલમાં બને ભાઈ બહેન કોઈ કારણોસર તેમાં ડૂબી ગયા હતા જેમાં ત્રણ વર્ષની દીકરી મુર્તદેહ કેનાલમાં દેખાતા ગામના યુવાનો કેનાલમાં જઈ ને મૃતદેહ બહાર કાઢ્યો હતો અને યુવાનનો બાદમાં માલુમ પડ્યું હતું કે તેના ભાઈ પણ કેનાલમાં ડૂબ્યો છે જેની શોધખોળ શરુ કરી હતી પણ હજુ એની કોઈ ભાળ મળી નથી તેની શોધખોળ ચાલુ છે  

Comments
Loading...
WhatsApp chat