Billboard ad 1150*250

મોરબીમાં શ્રાવણ માસ નિમિતે શ્રીમદ ભાગવત માસ પારાયણ

0 65
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો  https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews 

Post ad 2

        શંકર આશ્રમ ટ્રસ્ટ મોરબી દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિતે તા. ૦૨-૦૮ થી ૩૦-૦૮ દરમિયાન શ્રીમદ ભાગવત માસ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરરોજ સાંજે ૫ થી ૦૬ : ૩૦ કલાકે શંકર આશ્રમ મોરબી ખાતે વક્તા સત્યાનંદજી સરસ્વતી ગુરુ આત્માનંદજી સરસ્વતી પારાયણનું રસપાન કરાવશે

        પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આયોજિત ભાગવત માસ પારાયણનો દરેક ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા ટ્રસ્ટ પ્રમુખ બાલુભા ધીરૂભા જાડેજા, મહામંત્રી રામનારાયણ દવે અને ખજાનચી જયંતીલાલ કાથરાણીએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે   

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat