Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં કોરોનામાં અવસાન પામેલ દિવ્ય આત્માઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથા

લખધીરવાસ ચોક ખાતે તા. ૨૭-૧૨ થી કથા પ્રારંભ

 

કોરોના મહામારીમાં અવસાન પામેલ દિવ્ય આત્માઓના મોક્ષાર્થે આગામી ડીસેમ્બર માસમાં લખધીરવાસ ચોક ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરેલ છે

કથાના મુખ્ય યજમાન પદ્યુંમનસિંહ ખુમાનસિંહ ઝાલા દ્વારા મોરબીના લખધીરવાસ ચોક, વાંકાનેર દરવાજા પાસે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું છે જેમાં તા. ૨૭-૧૨ ને સોમવારથી કથા પ્રારંભ કરાશે જે કથાની પુર્ણાહુતી તા. ૦૨-૦૧-૨૦૨૨ ના કરવામાં આવશે કથામાં વક્તા તરીકે નિખીલભાઈ જોષી વ્યાસપીઠે બિરાજમાન થઈને સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે

Comments
Loading...
WhatsApp chat