Billboard ad 1150*250 Billboard ad 1150*250

શ્રીજી ગૌશાળા દ્વારા મકરસંક્રાતિ પર્વે ગૌમાતાના લાભાર્થે દાન આપવા અપીલ કરાઈ

છેલ્લા ઘણા વર્ષોથી શ્રીજી ગૌશાળા દ્વારા ગીરીરાજ ગૌમૂત્ર ચિકિત્સા કેન્દ્ર ચાલી રહ્યા છે અને વિવિધ રોગોના ગૌમૂત્ર ચિકિત્સા દ્વારા નિશુલ્ક નિદાન અને ઇલાજ કરવામાં આવે છે જે સંસ્થાએ મકરસંક્રાંતિ પર્વ નિમિતે ગૌસેવા અને દાન કરવા અપીલ કરી છે

શ્રીજી ગૌશાળામાં હાલ ૧૮૦૦ થી વધુ ગાયો રાજમાતાના ઠાઠથી નિવાસ પામે છે. હાલ ઘણા સમય  થી કોરોના મહામારીને કારણે બધે જનજીવનને વ્યવસાય ધંધાના મંદીના કારણે ગૌશાળા માં આશ્રિત ગૌમાતા ઓનો નિભાવ પણ કરવો સંસ્થા માટે કઠિન બનતો જાય છે મકરસંક્રાંતિ પર્વે દાનનું અનેરું મહત્વ રહેલ છે ત્યારે આ પર્વને ગૌસેવા અને દાન જેવા શુભ કાર્ય સાથે ઉજવવા અપીલ કરી છે

 

અને આ વખતે ઓનલાઇન પેમેન્ટ ના માધ્યમ થી પણ ગૌદાન કરી શકીશું

 

તમારા જાણીતા નજીકના લોકોને દાન આપીને સહભાગી બનો:

૧) નરેશભાઈ રાજા – 94272 36248 (રાજા આયુ કેર)

૨) મિલન રાજા – 99096 45450 (કૃષ્ણમ હેલ્થકેર)

૩) ઉદયભાઈ રાજા – 99259 31987 (રાજેશ સાડી)

4) જીલેશભાઈ સૌમયા – 98242 11173 (રઘુવીર)

5) લલિતભાઈ સૌમયા – 94282 77039

6) રમણભાઈ તન્ના – 98254 95628 (આસોપાલવ સાડી)

7) પંકજ ભાઈ કાસુન્દ્રા – 93285 10760 (સરગમ ઓફસેટ)

8) ગૌતમ ભાઈ કાસુંદ્રા – 99091 98309 (FRC pacakaging)

Comments
Loading...
WhatsApp chat