Billboard ad 1150*250

શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન

0 61
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        શ્રી રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા આગામી ડીસેમ્બર માસમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન રઘુવંશી ધામ, ૮ કાયાજી પ્લોટ મોરબી ખાતે કરવામાં આવ્યું છે

        શ્રી રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો તા. ૨૭-૧૨-૧૯ ના રોજ પોથીયાત્રા સાથે કથા પ્રારંભ થશે તેમજ ભાગવત સપ્તાહa આવતા શુક્રદેવજી આગમન કથા, નૃસિંહ પ્રાગટ્ય, વામન અવતાર, શ્રી રામ જન્મ, શ્રી કૃષ્ણ જન્મોત્સવ, શ્રી રૂક્ષ્મણી વિવાહ અને શ્રી સુદામા ચરિત્ર જેવા વિવિધ પ્રસંગોની ધામધૂમથી ઉજવણી કરાશે અને તા. ૦૨-૦૧-૨૦૨૦ ના રોજ મહાપ્રસાદ સાથે પુર્ણાહુતી કરાશે

        રઘુવંશીઓએ પીતૃદેવોના શ્રેયાર્થે પોથીજી લખાવવા તેમજ ભાગવત સપ્તાહના ભગીરથ કાર્યમાં સહકાર આપવા ભરતભાઈ રાચ્છ અને પંકજભાઈ ચંડીભમ્મરની યાદીમાં જણાવ્યું છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat