Billboard ad 1150*250

વાંકાનેરના તીથવામાં શ્રી માતંગી મોઢેશ્વરી માતાજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

0 59
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

Post ad 2

        શ્રી માતંગી મોઢેશ્વરી માત્રુ સંસ્થાન દ્વારા વાંકાનેર તાલુકાના તીથવા ગામે આવેલ શ્રી માતંગી મોઢેશ્વરી માતાજી મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા. ૦૫ અને તા ૦૬ ના રોજ યોજાશે

        પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તા. ૦૫ ના રોજ સવારે દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત, ગણપતિં પૂજન, મંડપ પ્રવેશ જલયાત્રા, મંડપ વાસ્તુ, અગ્નિ સ્થાપન તેમજ મહા પ્રસાદ યોજાશે અને તા. ૦૬ ના રોજ ધાર્મિક મહોત્સવ ઉજવાશે સમસ્ત મોઢ સમાજના કુળદેવી શ્રી રાજરાજેશ્વરી શ્રી માતંગી મોઢેશ્વરી માતાજી, શ્રી ગણપતિ દાદા અને શ્રી હનુમાનજી દાદાની મૂર્તિનો ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે જેમાં અધ્યક્ષપદે શાસ્ત્રી હિમતલાલભાઈ વિઠ્ઠલજી જોષી (હજનાળી) વાળા પધારશે અને આચાર્યપદે શાસ્ત્રી બળવંતરાય લક્ષ્મીશંકર દવે બિરાજશે  

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat