Billboard ad 1150*250

મોરબીના મહેન્દ્રપરાની દુકાનમાં તોડફોડ કરી દુકાનદારને ધમકી

0 169
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીના માધાપરના રહેવાસી છગનભાઈ કલાભાઈ ડાભીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી અજીત ઈસ્માઈલ સંઘી રહે મોરબી મહેન્દ્રપરા વાળો તેની ચામુંડા કિરાણા સ્ટોરે ભીખ તરીકે રૂપિયા માંગવા આવેલ અને ફરિયાદીએ રૂપિયા આપતા તે જતો રહ્યો હતો અને બાદમાં આવી મોબાઈલ ભૂલી ગયો હોવાનું જણાવતા દુકાનદારે મોબાઈલ ના હોવાનું જણાવતા આરોપીએ ગાળો બોલી દુકાનમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી છે  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat