



હળવદના નવામાલણીયાદ ગામે સ્વામિનારાયણ મંદિરમાં સરદપૂનમ નિમિતે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું .તેમજ 150 થી 200 લીટર દૂધ અને 1.5 મણ ખાંડ નો ફ્રુટ સ્લાટની પ્રસાદી સ્વરૂપે રાખવામાં આવી હતી.આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનોએ સ્વામિનારાયણ ભગવાનના દર્શનનો લાભ લીધો હત

