Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શરદપૂનમ નિમિતે રાસ ગરબા મહોત્સવ

પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા બ્રહ્મસમાજ માટે તા. ૨૪ ને બુધવારના રોજ શરદપૂર્ણિમાની રઢીયાળી રાત્રીના રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે

પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા તા. ૨૪ ને બુધવારે રાત્રે ૦૮ : ૩૦ કલાકે દવે પંચોલી વિદ્યાર્થી ભુવન ગ્રાઉન્ડ, શનાળા રોડ સરદાર બાગ સામે મોરબી ખાતે શરદ પૂર્ણિમા નિમિતે રાસોત્સવ યોજાશે જેમાં બ્રહ્મસમાજના પરિવારોએ પધારવા પરશુરામ યુવા ગ્રુપ મોરબીના પ્રમુખ ધ્યાનેશ રાવલ અને મહામંત્રી ધર્મેન્દ્રભાઈ જોષીની યાદીમાં જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat