Billboard ad 1150*250

પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શરદ પુનમ રાસ ગરબા મહોત્સવ યોજાશે

0 50
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા તા ૧૩ ને રવિવારના રોજ રાત્રે ૮ કલાકથી દવે પંચોલી વિદ્યાર્થી ભુવન ગ્રાઉન્ડ, સરદાર બાગ સામે, મોરબી ખાતે શરદ પુનમ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે

        પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા વૃક્ષોને બચાવવા આવકારદાયક પહેલ કરી છે અને કાર્યક્રમ માટે કાર્ડ કે કાગળોનો ઉપયોગ ના કરીને સોશ્યલ મીડિયા માધ્યમથી નિમંત્રણ પાઠવી દેવાયું છે જેતેહી પર્યાવરણ બચાવી સકાય. પરશુરામ ગ્રુપ આયોજિત શરદોત્સવ ૨૦૧૯ માં શ્રી પરશુરામધામ ટ્રસ્ટ મોરબી, શ્રી સમસ્ત બ્રહ્મસમાજ મોરબી, શ્રી સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટ મોરબી અને શ્રી સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ મોરબી સહિતની સંસ્થાઓનો સહયોગ મળી રહ્યો છે

        શરદોત્સવ કાર્યક્રમને સફળ બનાવવા પરશુરામ યુવા ગ્રુપ મોરબીના પ્રમુખ કેયુરભાઈ પંડ્યા, મહામંત્રી પ્રણવભાઈ ત્રિવેદી અને તમામ કારોબારી સભ્યોની ટીમ જહેમત ઉઠાવી રહી છે.    

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat