

મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિ મોરબી દ્વારા પ્રથમ વખત શરદોત્સવનું આયોજન શરદ પુનમ નિમિતે કરવામાં આવ્યું છે જેમાં તા. ૨૪ ને બુધવારે રાત્રીના ૯ કલાકે શરદ પુનમ નિમિતે ક્રિષ્ના પાર્ટી પ્લોટ, પંચાસર ચોકડી, મોરબી ખાતે પ્રથમ શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે
આ કાર્યક્રમ ફક્ત જ્ઞાતિ પુરતો જ મર્યાદિત હોવાથી નિઃશુલ્ક એન્ટ્રી પાસની વ્યવસ્થા કરેલ છે પાસ મેળવતા સમયે આપનુ નામ, ગામ અને મોબાઈલ નંબર લખાવવાના રહેશે
એન્ટ્રી પાસ મેળવવાના સ્થળ
1. જ્ઞાતિનું મકાન , અંબિકા રોડ, હર્ષદભાઈ વ્યાસ – 9825865405
2. વાવડી રોડ, સ્ટડી પોઇન્ટ, રાજુભાઈ કુકરવાડિયા અને હિતેશભાઈ મંડલી – 8980217755, 7285036060
3. સામેકાંઠે , ગાયત્રી પાવર લોન્ડ્રી, ગોપાલ સોસાયટી, પટેલ પાનવાળી શેરી, કલ્પેશભાઈ ઓરિયા – 9979442431
4. પંચાસર રોડ, કિલ્લોલ કિડ્સ, દેવેન્દ્રભાઈ પૈજા અને ઉપેન્દ્રભાઈ મંડલી – 9925671432,9879599238
5. જુના બસ સ્ટેન્ડ, મહારાજા ટ્રેડર્સ, ગીરીશભાઈ તથા રાજુભાઈ બોરસાણીયા – 9825865405
6. નવા બસ સ્ટેન્ડ, સૂરભી ઉર્જા, આશાપુરા ટાવર, પ્રકાશભાઈ પૈજા- 9909021620
7. નવા બસ સ્ટેન્ડ સામે , સ્કૂલ રીક્ષાસ્ટેન્ડ, રવાપર રોડ, ભરતભાઇ ધાનજા તથા મુકેશભાઈ સુરેજા -9428260242, 9913623575
8. ખાખરાળા , નવલખી રોડ, અવિનાશ પ્રવિણચંદ્ર પૈજા – 8980859691
જેથી તમામ જ્ઞાતિબંધુઓ તથા ખેલૈયાઓને પધારવા જ્ઞાતિ પ્રમુખ ડો. દિલીપભાઈ પૈજા, મહામંત્રી પ્રવિણચંદ્ર પૈજા અને ઉપપ્રમુખ ભરતભાઈ ધાનજા, અને કારોબારી સભ્યોએ ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે