મોરબીના શનાળા ગામે શક્તિ દેવી જન્મજયંતી મહાઉત્સવ, ૯૪૩ દીવાની મહાઆરતી

તલવાર બાજી ટીમ શકત શનાળા અને ઇસ્ટદેશ ઝાલાવાડ ઈતિહાસ સંશોધન મંડળ દ્વારા તા. ૧૯ ને સોમવારે શક્તિ એકાદશી નિમિતે શક્તિ ધામ શકત શનાળા ખાતે શ્રી શક્તિદેવી જન્મજયંતી મહા ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે

જે મહા ઉત્સવમાં શ્રી શક્તિદેવીના ૯૪૩ માં જન્મોત્સવ નિમિતે ૯૪૩ દીવાની મહાઆરતી સાથે ૫૬ ભોગનું આયોજન કરેલ છે જેમાં સવારે ૦૯ : ૩૦ કલાકે શક્તિ દેવી ૫૬ ભોગ પ્રસાદી અને સાંજે ૦૬ : ૩૦ કલાકે શક્તિ દેવી ૯૪૩ દીવાની મહા આરતી યોજાશે જે દિવ્ય અવસરનો ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા આયોજકો દ્વારા જાહેર નિમંત્રણ પાઠવાયું છે

Comments
Loading...
WhatsApp chat