Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિરે યોજાનાર શાકોત્સવ મોકૂફ રખાયો

 

મોરબીના પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિર ખાતે રવિવારે યોજાનાર શાકોત્સવની ઉજવણી કોરોનાના વધતા કેસોને ધ્યાને લઈને મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે

મહંત ગુલાબગીરીની યાદીમાં જણાવ્યા અનુસાર મણીમંદિર પાસે આવેલ મોરબીના પૌરાણિક સ્વયંભુ નીલકંઠ મહાદેવ મંદિર જાગીરમાં તા. ૧૬ જાન્યુઆરીના રોજ રવિવારે દિવ્ય શાકોત્સવ અને ધર્મ સંત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે હાલ કોરોનાના વધતા કેસો અને સરકારની ગાઈડલાઈન મુજબ ઉજવણી મોકૂફ રાખવામાં આવી છે જેની દરેક ભક્તોએ નોંધ લેવા જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat