



મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમાં ગ્રેડ ૧ સ્ટેનો તરીકે ફરજ બજાવતા શૈલેષ બી કારિયાનો આજે જન્મદિવસ છે શૈલેષ કારિયાને તેમના ૫૩ માં જન્મદિવસ પ્રસંગે તેમના સાહેબ તરફથી તેમજ કોર્ટ સ્ટાફ દ્વારા જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે
તો મોરબી બાર એસોના પ્રમુખ જીતુભા જાડેજા, વકીલ મંડળના મિત્રો, લાલબાગ મિત્ર મંડળ અને દરબાર ગઢ મિત્ર મંડળના સભ્યો તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે ત્યારે આજે તેમના જન્મદિવસ પ્રસંગે મોરબીન્યુઝ ટીમ પણ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે તેમના મોબાઈલ પર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે



