Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના નિવૃત પોલીસકર્મીની દીકરી શહેનાજ સુમરા સમાજના પ્રથમ મહિલા વકીલ બન્યા

મોરબીના સુમરા સમાજમાં પ્રથમ મહિલા વકીલ બનવા બદલ નિવૃત પોલીસ કર્મચારીની પુત્રી પર શુભેચ્છાઓનો વરસાદ થયો છે

મોરબી જીલ્લા સુન્ની મુસ્લિમ સમાજના અને રીટાયર્ડ પોલીસ કર્મચારી દાઉદભાઈ ઈસ્માઈલભાઈની દીકરી શહેનાજ સુમરા તાજેતરમાં વકીલ બન્યા છે જેઓ સુમરા સમાજના પ્રથમ મહિલા વકીલ બનતા સમગ્ર મોરબી જીલ્લામાંથી મિત્ર સર્કલ અને સમાજના આગેવાનોએ શુભકામનાઓ પાઠવી છે અને તેઓ એડવોકેટ તરીકે ખુબ સિદ્ધિ મેળવી એવી લાગણી પણ વ્યક્ત કરવામાં આવી હતી

Comments
Loading...
WhatsApp chat