

મોરબીના વિસીપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ૭ શખ્સોને મોરબી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના વિસીપરા વિસ્તારમાં મેઈન રોડ પર જાહેરમાં જુગાર રમતા ઈબ્રાહીમ સલીમભાઈ માણેક, સિરાજ રસુલભાઈ ભટ્ટી, અશોક અમરશીભાઈ દેગામાં, ઇકબાલ ઈબ્રાહીમભાઈ શેખ, મહેબુબ અબ્દુલભાઈ મિયાણા, હુશેન ગફુરભાઈ માલાણી અને અકબર અમીનભાઈ ભટ્ટીને રોકડ રકમ ૧૨૫૦૦ સાથે મોરબી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે