Billboard ad 1150*250

મોરબીના રહેણાંક મકાનમાં જુગાર રમતા મહિલા સહીત સાત ઝડપાયા

0 313
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

પોલીસે ૮૪,૪૦૦ ની રોકડ જપ્ત કરી

Post ad 2

        મોરબી બી ડીવીઝન પોલીસ ટીમે રહેણાંક મકાનમાં દરોડો કરીને જુગાર રમતી ત્રણ મહિલા સહીત કુલ સાત આરોપીને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે

        મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી અને ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન ઇન્ચાર્જ પીઆઈ જે એમ આલની ટીમના વનરાજભાઈ ચડવા, પરેશભાઈ પરમાર સહિતની ટીમને મળેલી બાતમીને આધારે નીલકંઠ સોસાયટીના રહેણાંક મકાનમાં દરોડો કરતા જુગાર રમી રહેલ ધનીબેન દેવાભાઈ આહીર, સોનલબેન ઉર્ફે સોના નવીનભાઈ ગુર્જર, ચેતનાબેન નવીનભાઈ ગુર્જર, રીયાઝખાન હુશેનખાન સિપાઈ, ફૈયાઝભાઈ યાકુબભાઈ ભટ્ટી, સંજય હીરાભાઈ સોમૈયા અને જાકીર દાઉદ ચૌહાણ એમ સાતને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૮૪,૪૦૦ જપ્ત કરી છે

        આ કામગીરીમાં બી ડીવીઝન ઇન્ચાર્જ પીઆઈ જે એમ આલના માર્ગદર્શન હેઠળ ક્રિપાલસિંહ ચાવડા, અંબાપ્રતાપસિંહ જાડેજા, ભાનુભાઈ બાલાસરા, અર્જુનસિંહ ઝાલા, મુકેશભાઈ જીલરીયા સહિતની ટીમ રોકાયેલ હતી

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat