Billboard ad 1150*250

મોરબીના ઉમા ટાઉનશીપના મકાનમાં જુગાર રમતા સાત ઝડપાયા

0 974
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબીના ઉમા ટાઉનશીપમાં જુગારની બાતમી મળતા બી ડીવીઝન પોલીસે દરોડો કરીને જુગાર રમતા સાત આરોપીને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે

        મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પીઆઈ આઈ એમ કોઢીયાની ટીમના આર પી જાડેજા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કિશોરદાન ગઢવીને મળેલી ખાનગી બાતમીને આધારે ઉમા ટાઉનશીપ પરિશ્રમ એપાર્ટમેન્ટ બી બ્લોક નં ૨૦૧ માં દરોડો કરતા જુગાર રમતા જતીનભાઈ મનસુખભાઈ દેસાઈ, કાન્તીભાઈ રેવજીભાઈ દલસાણીયા, અક્રમભાઈ અમીનભાઈ કાદરી, ભુપેન્દ્રભાઈ બાબુભાઈ ભીમાણી, સુનીલભાઈ રમેશભાઈ જશાપરા, મેહુલભાઈ લાલુભાઈ દેત્રોજા અને ચંદ્રેશભાઈ મનહરભાઈ સુતરીયા એમ સાતને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧,૪૭,૫૫૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

        આ કામગીરીમાં બી ડીવીઝન પીઆઈ આઈ એમ કોઢિયાની ટીમના પરેશભાઈ પરમાર, ક્રિપાલસિંહ ચાવડા, અંબાપ્રતાપસિંહ જાડેજા, ભાનુભાઈ બાલાસરા, વનરાજભાઈ ચાવડા, અર્જુનસિંહ ઝાલા, રમેશભાઈ મિયાત્રા, ભગીરથભાઈ લોખીલ, મુકેશભાઈ જીલરીયા સહિતની ટીમ રોકાયેલ હતી

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat