ટીંબડી ગામના યુવાનો દ્વારા પદયાત્રીઓ માટે હરતો ફરતો સેવા કેમ્પ

મોરબી ના ટીંબડી ગામના આશાપુરા ગ્રૂપનો હરતો ફરતો સેવા કેમ્પ દર વર્ષ ની જેમ આ વર્ષે પણ આશાપુરા ગ્રૂપ દ્વારા આયોજીત હરતા ફરતા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

જેમાં ફરસાણ,ઠંડા પીણા, નારિયળ પાણી, બિસ્કીટ, તેમજ પીપરમેન્ટ રાખેલ છે જેનો લાભ લેવા ભક્તોને મનીષ ભાઈ દેવમુરારી,રમેશ રૈયાણી, ચિરાગ પટેલ, મહેન્દ્રસિંહ જાડેજા, મહંત ભરતદાસ બાપુ(મોટા રામપર નારિચાંણીયા હનુમાન જગ્યા) કાનભા ગઢવી, રાકેશ મેહતા, પિયુષ દેવમુરારી, જયદીપ ચાવડાની ટીમ ભારે જહેમત ઉઠાવીને પદયાત્રીની સેવા કરી રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat