

સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા બનાસકાંઠા ના અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોના પુરપીડિત પરીવારોને કપડા તેમજ જીવન જરૂરીયાત ની વસ્તુઓની સહાયનું વિતરણ કરવા માટે રવાના થયેલ છે. પીડિતો માટે અનાજની કીટ, ફુડ પેકેટ, કપડા જેવી જીવનજરૂરી વસ્તુઓની સાથે સેતુબંધ ફાઉન્ડેશન ના કે.ડી. બાવરવા ,લાયન્સ કલબ ના મગન ભાઈ સંઘાણી , થોરાળા ના પ્રાગજીભાઈ મેરજા , મોટાભેલા ના છગન ભાઈ સરડવા , તેમજ સેવા ભાવી યુવા આગેવાનો મા તરઘરી ના યુવા ગુપ ના સભ્ય સાવરિયા પ્રવિણ દુર્લભજીભાઇ ફુલતરીયા સંજય પ્રભુભાઇ, સાવરીયા મહેશભાઈ પરસોતમ ભાઇ,ફુલતરીયા રાકેશ શાંતિલાલ, ઠોરીયા હીરેન ભુદરભાઇ, રાકજા નવનીતભાઇ સહિતના સેવા કાર્ય માટે ગયેલ છે.