Billboard ad 1150*250 Billboard ad 1150*250

આશાપુરા મિત્ર મંડળ દ્વારા માતાના મઢ જાતા પદયાત્રીઓ માટે સેવાકેમ્પ

મોરબી ગ્રીન ચોક આશાપુરા મિત્ર મંડળ સાંકડી શેરી દ્વારા તા. ૦૪ થી ૦૮ સુધી ભુજથી ૧૩ કિમી નજીક દુધઈ રોડ પર કનઢેરાઈના પાટિયા પાસે પધ્ધર ગાની બાજુમાં માં આશાપુરા માતાના મઢે પગપાળા દર્શને જતા પદયાત્રીઓ માટે સેવાકેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

જેમાં રહેવા જમવા અને ચા નાસ્તા સાથે ૨૪ કલાક સેવા આપવામાં આવશે આશાપુરા મિત્ર મંડળ સતત ૨૦ વર્ષથી પદયાત્રીઓ માટે સેવાકેમ્પ કરી રહ્યા છે આ કેમ્પને સફળ બનાવવા માટે અશ્વિનભાઈ ઉભડીયા, મનુભાઈ બરાસરા અને હિમાંશુભાઈ પારેખ સહિતના મિત્ર મંડળના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat