Billboard ad 1150*250

મોરબીના બાયપાસ ખાતે માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવાકેમ્પ

0 81
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        નવરાત્રી દરમિયાન કચ્છમાં માં આશાપુરા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે નીતિવિજય સેવા કેમ્પ છેલ્લા ૨૫ વર્ષથી યોજવામાં આવે છે અને ચાલુ વર્ષે પણ પદયાત્રીઓની સેવા માટે નીતિવિજય સેવા કેમ્પ કાર્યરત કરવામાં આવ્યો છે જે સેવા કેમ્પમાં આશાપુરા દર્શને જતા પદયાત્રીઓ માટે કેમ્પમાં જમવાની સુવિધા તેમજ રહેવાની સુવિધા ઉપરાંત મેડીકલ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે નીતીવીજ્ય સેવા કેમ્પ ભગવતી હોલ, વાવડી બાયપાસ મોરબી ખાતે કાર્યરત છે જે કેમ્પનો માઈ ભક્તોએ લાભ લેવા લુહાર પ્રવીણભાઈ બાબુભાઈ પઢારીયા મો ૯૯૭૮૨ ૯૩૨૩૧ અમે સંજયભાઈ ૯૯૨૫૩ ૨૪૨૪૮ ની યાદીમાં જણાવ્યું છે અને કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat