Billboard ad 1150*250

મોરબી જીલ્લા કરણી સેના-આશાપુરા ગ્રુપ દ્વારા પદયાત્રીઓ માટે સેવાકેમ્પ

0 86
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

માતાના મઢ આશાપુરા જતા પદયાત્રીઓ માટે મોરબી જિલ્લા કરણી શેનાના ઉપપ્રમુખ પ્રતાપસિંહ જાડેજા (વિરપરડા) તથા આશાપુરા ગ્રુપ મોરબી દ્વારા નખત્રાણા ગામ નજીક સેવાકેમ્પનું આયોજન કરેલ છેકચ્છમાં માં આશાપુરાના દર્શન માટે મોટી સંખ્યામાં પદયાત્રીઓ જતા હોય છે ત્યારે માતાના મઢ જતા પદયાત્રીઓને પ્રસાદીનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તેમજ પદયાત્રીઓને રસ્તામાં ફસ્ટએડ જેવી પ્રાથમિક જરૂરિયાત માટે અથવા કોઈપણ પ્રકારની મુશ્કેલી પડે તો ઈમરજન્સી હેલ્પલાઈન નંબર – 9624622222 પર સંપર્ક કરવા જણાવ્યું છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat