Billboard ad 1150*250

મોરબી જીલ્લામાં સાવત્રિક મેધ મહેર : જીલ્લાના તમામ ડેમ ઓવરફલો થયા

0 723

મોરબી જીલ્લામાં ગઈકાલે સવારથી ધીમીધારે વરસાદ વરસવાનો શરુ થયો હતો જે સાંજના તોફાની બનતા સંજન સમયે રોદ્ર રૂપના પરિવર્તિત થયો હતો જેને પગેલ મોરબીના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા હતા.રાત ઢળતા જ મોરબી જીલ્લામાં વરસાદે વિરામ લીધો હતો.આજ રોજ મોરબીમાં સવારથી જ ધીમીધારે વરસાદ શરુ થયો છે.જેમાં ૧૦ વાગ્યા સુધીમાં મોરબી જીલ્લામાં સૌથી વધુ ટંકારામાં ૩૬ મી.મી.,મોરબીમાં ૧૧ મી.મી જયારે હળવદ,માળીયામાં ઝરમર વરસાદ વરસ્યો છે.ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મોરબી જીલ્લાના તમામ ડેમ ઓવરફલો થયા છે જેમાં મચ્છુ-૨ ડેમના ૬ દરવાજા ૨ ફૂટ ખોલાયા અને મચ્છુ-૩ ડેમના ૮ દરવાજા ૧.૫.,ડેમી-૩ ના ૩ દરવાજા ૩ ફૂટ,બ્રાહ્મણી-૨ ના ૨ દરવાજા ૧,ધોડાધોરી દ્ડેમના ૧ દરવાજો ૧/૨ ખોલવામાં આવ્યો છે જ્યારી અન્ય પણ ઓવરફલો થયા છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat