



દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈના દુખદ અવસાનથી સમગ્ર દેશ શોકમય છે અને એક યુગનો જાણે કે અસ્ત થયો હોય તેવી લાગણી કરોડો લોકો, ભાજપના કાર્યકરોમાં જોવા મળી રહ્યો છે ત્યારે વિરલ વ્યક્તિત્વ એવા અટલજીનો મોરબી સાથે અતુટ નાતો રહ્યો છે અને મોરબીમાં રાજકીય સભા ઉપરાંત તેઓ મોરબી જળ હોનારત સમયે પણ મોરબીની મુલાકાત લઇ ચુક્યા છે જે સંભારણાને મોરબી ભાજપ અગ્રણીએ યાદ કરી અટલજીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી
ભાજપ અગ્રણી જે.પી.જેસવાણીની મોરબીન્યુઝ સાથે ખાસ વાતચીત…….



