

ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા વહિવટી તંત્ર મોરબી દ્વારા સંચાલીત “કલા મહાકુંભ ૨૦૧૭” જીલ્લા કક્ષાની ખોખો સ્પર્ધામાં સદ્દભાવના ગર્લ્સ ખોખો ટીમની રાજ્ય કક્ષાની ટીમમાં પંસદગી..આગામી સમયે સદ્દભાવના ગર્લ્સ ખો ખો ટીમ રાજ્યમાં રમવા જશે. તેમજ સાથે સદ્દભાવના ટીમને ગુજરાત સરકાર દ્રારા 24000નું ઇનામ જાહેર.