



અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ હળવદ શાખા નગર કારોબારીના વર્ષ ૨૦૨૧-૨૨ ના હોદેદારોની વરણી કરીને વિવિધ જવાબદારીઓ સોપવામાં આવી છે
જેમાં નગર અધ્યક્ષ તરીકે ડો. અલ્પેશભાઈ સિણોજીયા, નગર મંત્રી રાજવીરસિંહ ઝાલા, નગર સહ મંત્રી બ્રિજરાજસિંહ ઝાલા, જીલ્લા સમિતિ સદસ્ય તરીકે લકીરાજસિંહ ઝાલા, નગર સહમંત્રી માનવભાઈ મેંઢા, SFD (સ્ટુડન્ટ ફોર ડેવલપમેન્ટ) સંયોજક ઉમેશભાઈ ઠાકર, SFS (સ્ટુડન્ટ ફોર સેવા) સંયોજક અમરદીપસિંહ ઝાલા, સોશ્યલ મીડિયા સંયોજક ઋતુરાજસિંહ ઝાલા, નગર કારોબારી સદસ્ય તરીકે વિનય સોમપુરા, વિશ્વરાજસિંહ ઝાલા, મેઘરાજસિંહ ઝાલા અને હર્ષદીપસિંહ ઝાલાની નિમણુક કરાઈ છે

