મોરબીની મહિલા સાયન્સ કોલેજમાં સાયન્ટીફિક રંગોળી સ્પર્ધા યોજાઈ

 

મોરબીની જે એ પટેલ મહિલા સાયન્સ કોલેજ દ્વારા સાયન્ટીફીક રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું દીપાવલીના પર્વની ઉજવણી સંદર્ભે જે એ પટેલ મહિલા સાયન્સ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને કળા તથા ઉત્સવ સાથે જોડી ઉજવણી કરે તેવા હેતુથી સાયન્ટીફીક રંગોળી સ્પર્ધા યોજવામાં આવી હતી

 

જે સ્પર્ધામાં ઓડિયા પૂજા, થોરિયા આકૃતિ, દીવાની હિતીક્ષા,વાઢુંકીયા સ્વીટુ અને પરમાર જીજ્ઞાશા વિજેતા બની હતી વિજેતા બનનાર તેમજ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને કોલેજ પરિવાર તેમજ પ્રિન્સીપાલ આરતી રોહને શુભકામનાઓ પાઠવી અભિનંદન આપ્યા છે

 

Comments
Loading...
WhatsApp chat