Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના ઉંચી માંડલ ગામની શાળાના બાળકોને સ્કૂલબેગ અને પેનની ભેટ અપાઈ

 

મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ બાળકોને અગ્રણી દ્વારા સ્કૂલ બેગ અને પેનનું વિતરણ કરવામાં આવ્યું હતું

ઉંચી માંડલ ગામના અગ્રણી અને SMC સભ્ય હરેશભાઈ પોપટભાઈએ શાળામાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ બાળકો પાસે સ્કૂલ બેગ ના હોય તેવા બાળકોને સ્કૂલ બેગ ભેટ આપી હતી તેમજ શાળાના ધોરણ ૧ થી ૮ ના તમામ બાળકોને પેન ભેટ સ્વરૂપે આપી હતી જે બદલ શાળાના સ્ટાફે અને વિદ્યાર્થીઓએ આભાર વ્યક્ત કર્યો હતો

 

Comments
Loading...
WhatsApp chat