


મોરબી પોલીસના સાયબર સેલ દ્વારા જાહેર રાજાઓના દિવસોમાં બેન્કિંગ છેતરપિંડીથી સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.સાયબર સેલ જણાવ્યા મુજબ છેતરપિંડી આચરતા ભેજાબાજો વધારે રજાઓનો દિવસોમાં જ નેટબેન્કિંગ,ક્રેડિટકાર્ડ તેમજ ઓનલાઇન વ્યવહારમાં ફ્રોડ કરતા હોય છે. જેથી આ તહેવારોના અને રજાના દિવસોમા પ્રજાજનોએ સાવધ રહેવા જણાવાયું છે.

