મોરબીમાં સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી માટે લાઈબ્રેરીની શરૂઆત

મોરબી જીલ્લાના વિધાર્થીઓને U.P.A.C. અને G.P.S.C.ની ક્લાસ વન અને ટુ ની પરિક્ષાની તૈયારી મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં સ્પીપા દ્વારા કકરવામાં આવે છે. યુ.એન.મહેતા કોલેજ દ્વારા મોરબી જીલ્લાના વિધાર્થી માટે સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી માટે વિશાળ લાઈબ્રેરી ખોલવામાં આવી છે.તો યુ.એન.મહેતા કોલેજના પ્રિન્સીપાલ ની યાદી જણાવે છે કે આ લાઈબ્રેરીનો લાભ અઠવાડિયામાં બે વખત શનિવાર અને રવિવારના રોજ સવારના 9 થી સાંજના ૫ સુધી લાઈબ્રેરીમાં વચનનો લાભ લઇ શકાશે તેમજ લાઈબ્રેરીનો લાભ લેવા ઈચ્છતા વિધાર્થીઓ સ્પર્ધાત્મક પરિક્ષાની એપ્લીકેશન પ્રિન્ટ રજુ કરી રજીસ્ટ્રેશન કરવી લાભ લઇ શકાશે.

Comments
Loading...
WhatsApp chat