સાર્થક વિદ્યામંદિર-મોરબી ફરી એકવાર રાજ્ય કક્ષાએ ઝળહળ્યું

આયોજક
વર્લ્ડ સ્ટેમ રોબોટિક્સ ઓલમપેડ (WSRO) & સાયન્સ ટેકનોલોજી, એન્જિનિયરિંગ એન્ડ મેથેમેટિક્સ (STEM BOTIX) દ્વારા આયોજીત
સ્પર્ધાનું સ્તર : નેશનલ અને ઇન્ટરેશનલ લેવલ સ્પર્ધા 2023

સ્પર્ધામાં કોણ ભાગ લઈ શકે? :સમગ્ર રાજ્યની ATL (અટલ ટીંકરિંગ લેબ) ધરાવતી શાળાઓ તેમજ અન્ય તમામ શાળાઓ
સ્પર્ધાનો પ્રકાર : વોટર રોકેટ અને ડ્રોન ચેલેન્જ
ભાગ લેનાર શાળાની સંખ્યા 180 થી વધુ અને સ્પર્ધકોની સંખ્યા 500 થી વધારે
મોરબી અને સાર્થક
((1.સમગ્ર રાજ્યમાં સાર્થક ના વિધાર્થીઓ પ્રથમ અને દ્વિતીય ક્રમે
((2 .સમગ્ર રાજ્યમાં ATL લેબના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ અને
((3. સાર્થક વિદ્યામંદિર મીડિયા વિભાગમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો

સાર્થક વિદ્યામંદિરે મેળવેલ સિદ્ધિની વિસ્તૃત માહિતી.

1. રાજય લેવલે પસંદગી પામેલ વિધાર્થીની ટીમ
👉 પ્રથમ ક્રમાંક- સાર્થક (ડો. સી. વી રામન ટીમ)
(1)ડાભી ચંદ્રેશ (2) જગોદરા પ્રિન્સ (3) પરમાર શુભમ (4) ધરોડીયા ઓમ(ધોરણ -12(સાયન્સ)
માર્ગદર્શક શિક્ષક- મયંક ગુરુજી
👉 દ્વિતિય ક્રમાંક-સાર્થક (ડો. વિક્રમસારા ભાઈ ટીમ)
(1)ચાવડા અંશ (2) પવાર ગૌરવ(3) વર્મા નિલેશ(4) વૈષ્ણવ જૈમિત (ધોરણ-11(સાયન્સ)
માર્ગદર્શક શિક્ષક- મયુર ગુરુજી

2. સોશિયલ મીડિયા એપ્રિસિયેટ એવોર્ડ
👉 પ્રથમ ક્રમાંક- સાર્થક વિદ્યામંદિર મીડિયા કોર્નર

3. સ્ટેમ બોટિક્સ બેસ્ટ ટીચર એવોર્ડ
👉 મયુર ગુરુજી , મયંક ગુરુજી

વીજેતા બની ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર દરેક સ્પર્ધકો , સ્પર્ધામાં ઉતમ પરિણામ મેળવતા દરેક વિદ્યાર્થીઓ, દરેક દીદી ગુરુજીનોને તેમજ સમગ્ર ટીમને શાળાના સંચાલક કિશોરભાઈ શુકલ તેમજ સાર્થક વિદ્યામંદિર પરિવાર વતી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા

સાર્થક વિદ્યામંદિરને કલા અને ખેલ શિક્ષણની સાથોસાથ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે પણ મળી રહેલી સફળતા સમગ્ર વિકાસ અભ્યાસનું સચોટ ઉદાહરણ છે

This slideshow requires JavaScript.

Comments
Loading...
WhatsApp chat