Billboard ad 1150*250 Billboard ad 1150*250

જુના સાદુળકા ગામે અનાજની ઘંટીમાં સાડી ફસાઈ, ગળે ટુંપો આવતા મોત

મોરબીના સાદુળકા ગામે અનાજ દળવાની ઘંટીમાં સાડી ફસાઈ જતા મહિલાને ગળેફાંસો લાગી જતા કરુણ મોત નીપજ્યું છે બનાવની પોલીસે નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

મોરબીના જુના સાદુળકા ગામના રહેવાસી કુસુમબેન હમીરભાઈ પટેલ (ઉ.વ.૩૫) નામની પરિણીતા પોતાના ઘરે અનાજ દળવાની ઘંટીમાં સાડી આવી જતા ગળેફાંસો લાગતા કરુણ મોત નીપજ્યું છે પોલીસે મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat