


સરદાર વલ્લભભાઈની જન્મજયંતી નિમિતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ”ની ઉજવણીના ભાગરૂપે આવતીકાલે મોરબીમાં “રન ફોર યુનિટી”કાર્યક્રમ યોજાશે.જેમાં સવારના ૭ કલાકે નવા બસ સ્ટેન્ડ સામે સરદાર પટેલની પ્રતિમાથી પ્રસ્થાન કરીને નગરપાલિકા,પરાબજાર,ગાંધીચોક,S.B.I. બેંક પાસે આવેલ મહાત્મા ગાંધીજીની પ્રતિમાએ પહોચશે.આ કાર્યક્રમમાં પધારવા જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે.