Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી ગુર્જર પ્રજાપતિ સમાજનો સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ શિક્ષણ સમિતિ મોરબી દ્વારા તા. ૦૭ ને રવિવારના રોજ બપોરે ૩ કલાકે ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ સદભાવના હોલ, કારિયા સોસાયટી, વાવડી રોડ મોરબી ખાતે સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

ગુર્જર પ્રજાપતિ સમાજના સરસ્વતી સન્માન સમારોહમાં ધોરણ ૧ થી કોલેજ સુધીના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવતા વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરશે તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવશે વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડવા સમાજના અગ્રણીઓ હાજરી આપશે

Comments
Loading...
WhatsApp chat