



મોરબી તા ૨૫ :- સારસ્વત બ્રાહ્મણ રાજકોટવાળા સ્વ. રામશંકર કેશવજી ખીરાના પત્ની શાંતાબેન રામશંકર ખીરા તે સ્વ. બળવંતરાય ખીરા, ભાસ્કરરાય ખીરા, જનકભાઈ ખીરા, વીરેન્દ્રભા ખીરા અને પ્રવિણાબેન તથા પદ્માબેનના માતાનું મોરબી મુકામે અવસાન થયું છે ઉઠમણું તા. ૨૬ ને ગુરુવારે સાંજે ૪ થી ૫ કલાકે રામેશ્વર મહાદેવ મંદિર, જુના હાઉસિંગ બોર્ડ, સામાકાંઠે મોરબી-૨ મુકામે રાખેલ છે.



