

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મોરબીના શનાળા રોડ પર આવેલી હડાણીની વાડી ખાતે મંગળવારના રોજ સંતવાણી કાર્યક્રમ યોજાશે પરમ પૂજ્ય સંત શ્રી આંતરરાષ્ટ્રીય સાઘુ સમાજના અધ્યક્ષ ગોપાલગીરી બાપુના સાનિધ્યમાં તા. ૨૩ ને મંગળવારના રોજ રાત્રે ૧૦ કલાકે હદાણીની વાડી, શનાળા રોડ સ્કાય મોલ પાસે સંતવાણીનો કાર્યક્રમ રાખેલ છે ગાયોના ઘાસચારાના લાભાર્થે આયોજિત સંતવાણી કાર્યક્રમમાં ધર્મપ્રેમી જનતાએ પધારવા આયોજકોએ નિમંત્રણ પાઠવ્યું છે



