માળિયાના બગસરા ગામે મંગળવારે ભવ્ય સંતવાણી ડાયરો

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        માળિયા તાલુકાના બગસરા ગામે દેવાધિદેવ મહાદેવના સાનિધ્યમાં તા. ૧૩ ને મંગળવારના રોજ રાત્રે ૦૯ : ૩૦ કલાકે ભવ્ય સંતવાણી ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભજનિક ભાવેશભાઈ પટેલ, લોકગાયિકા સોનલબેન ઠાકોર અને લોક સાહિત્યકાર ગીરધરભાઈ બારોટ અને ઉસ્તાદ રવિભાઈ, હવનભાઈ, રામભાઈ અને હેમાંગભાઈ સહિતના કલાકારો ડાયરાની રમઝટ બોલાવશે જે ડાયરાનો જાહેર જનતાએ લાભ લેવા જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat