મોરબીમાં સંકલ્પ નવરાત્રી મોહ્ત્સ્વ આજે મહિલાઓ માટે વિનામૂલ્યે એન્ટ્રી

આજે દશેરાના દિવસે સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં મોરબી શહેરના તમામ મહિલાઓ કે જેમને રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો પણ તેમેને આજના દિવસે ફ્રી એન્ટ્રી આપવાની યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જાહેરાત કરવામાં આવી છે દેવેનભાઈએ વધુમાં કહ્યું હતું કે આજે ખેલૈયાઓ માટે સંકલ્પ ગ્રાઉન્ડમાં મેગા ફાઇનલ રમાશે અને વિજેતાઓને આકર્ષક ઇનામો આપવામાં આવશે

Comments
Loading...
WhatsApp chat