Billboard ad 1150*250

સમસ્ત રામાનંદી સાધુ સમાજ માટે જામનગરમાં સમૂહ લગ્નોત્સવ યોજાશે

0 495

સમસ્ત રામાનંદી સાધુ સમાજના પરિવારોને જણાવવાનું કે શ્રી સમસ્ત રામાનંદી સાધુ સમાજ જામનગર દ્વારા આગામી ડીસેમ્બર માસમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જે પરિવાર આ પ્રસંગમાં જોડવા ઈચ્છતા હોય તેઓ વહેલા તે પહેલાના ધોરણે “અગ્રાવત હોસ્પિટલ નવાગામ ધેડ,જામનગર મો.નં-૯૮૯૮૮૭૨૦૩૧ પર સંપર્ક કરી નામ નોંધણી કરાવી લેવી.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat