અગ્રણી મીઠા ઉદ્યોગપતિના ઘરે હરખનો અવસર
જયદીપ ગુપ ઓફ કંપની વાળા જયુભા ની દીકરીના લગ્ન



માળીયા તાલુકના વવાણીયા ગામના વતની ને હાલ મોરબીમાં રહેતા જયુભા ઉદયસિંહ જાડેજા ( જયદીપ ગુપ ઓફ કંપની )ની સુપુત્રી રાધીકાબા ના લગ્ન તારીખ ૧૨ ને સોમવાર ને રોજ યોજાશે જેથી જાડેજા પરિવારમાં હરખની લાગણી જોવા મળે છે તો આવતીકાલે તારીખ ૧૧ ના રોજ સગા સબધી અને સ્નેહીઓ માટે બપોરે ભોજનસમારોહ રાખવામાં આવ્યો છે

