


જીવન સ્મૂર્તિ મંદ બુદ્ધિની તાલીમી શાળા વઢવાણના બાળકો દ્વારા તૈયાર કરેલ મીણ ભરેલા સુંદર અને કલાત્મક કોડિયાનું સસ્તા ભાવથી વેચાણ કરવાનું રોટરી પરિવાર દ્વારા આવા બાળકોની કલા અને મહેનત ને પ્રોત્સાહિત કરવાના હેતુથી આયોજન કરવામાં આવ્યું છે. હળવદમાં જેનીલ કટલેરી સ્ટોર,ભટ્ટફળી પાસે તથા લક્ષ્મી લોજ સ્ટેશન રોડ પર આવેલ જનરપ હાર્ડવેરએ વેચાણ કરવામાં આવે છે.ઇન્તારેકટ કલબ ઓફ હળવદના પ્રેસીડન્ટ અંનત અઘારા અને સેક્રેટરી કરણ ચાવડાની યાદીમાં જણાવ્યું હતું.