વાંકાનેર પંથકમાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        વાંકાનેર પંથકની સગીરાનું લગ્નની લાલચે અપહરણ થયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે જેમાં વાંકાનેરના ગ્રામ્ય પંથકના રહેવાસી પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેની ૧૫ વર્ષની દીકરીને આરોપી વહતા ઉર્ફે દિનેશ રામજી કોળી રહે હીરાણા તા થાનગઢ વાળો લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી ભગાડી ગયો છે વાંકાનેર તાલુકા પોલીસે સગીરા અપહરણનો ગુન્હો નોંધી વધુ તપાસ વાંકાનેર સર્કલ પોલીસ ઇન્સ્પેકટર વી ડી બ્રહ્મભટ્ટ ચલાવી રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat